મિત્રો તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2022માં Rinch Ni Vasti Gantari કરવામાં આવી હતી. ગુજરાતમાં રીંછોની વર્તમાન સંખ્યા કેટલી છે તેમજ રીંછોના અભ્યારણ ગુજરાતમાં કેટલા છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. માટે અહીં આપવમાં આવેલી માહિતી તમને ઉપયોગી થશે એવી મને આશા છે વધુ માહિતી વાંચવા માટે નીચે જુઓ.
Rinch Ni Vasti Gantari
ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2022માં ગુજરાતના 07 જિલ્લામાં Rinch Ni Vasti Gantari કરવામાં આવી હતી જેમાં આશરે 358 સ્લોથ રીંછની વસ્તી નોંધાઈ છે.
રીંછની કુલ 08 પ્રજાતિમાંથી ગુજરાતમાં જોવા મળતી પ્રજાતિ સ્લોથ રીંછ છે, જે ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે.
વર્ષ 2022માં Rinch Ni Vasti Gantari કરવામાં આવી જેમાં નીચેના 7 જિલ્લા અને રીંછોની સંખ્યા નીચે મુજબ છે.
જિલ્લા | રીંછોની સંખ્યા |
બનાસકાંઠા | 146 |
સાબરકાંઠા | 30 |
મહેસાણા | 09 |
દાહોદ | 101 |
પંચમહાલ | 06 |
નર્મદા | 05 |
છોટાઉદેપુર | 61 |
સૌથી વધારે રીંછોની સંખ્યા (146) બનાસકાંઠા જિલ્લામાં નોંધાય છે.
ગુજરાતના દાહોદ જિલ્લાના રતનમહાલ રીંછ અભ્યારણમાં સૌથી વધુ રીંછોની સંખ્યા (101) જોવા મળે છે.
ગુજરાતમાં રીંછોના અભ્યારણો
1 | બાલારામ રીંછ અભ્યારણ | બનાસકાંઠા |
2 | જેસોર રીંછ અભ્યારણ | બનાસકાંઠા |
3 | રતનમહાલ રીંછ અભ્યારણ | દાહોદ |
4 | જાંબુઘોડા રીંછ અભ્યારણ | પંચમહાલ |
5 | શૂલપાણેશ્વર રીંછ અભ્યારણ | નર્મદા |
Rinch Ni Vasti Gantari દર 5 વર્ષે કરવામાં આવે છે.
દર વર્ષે 12 ઓક્ટોબરના દિવસે વિશ્વ સ્લોથ રીંછ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની સૌપ્રથમ વર્ષ 2022માં ઉજવાયો હતો.
રીંછ વિશે જાણવા જેવું
રીંછનું વૈજ્ઞાનિક નામ Ursidae છે.
રીંછનો પ્રિય ખોરાક ઉધઈ છે.
રીંછને મધ વધુ પસંદ હોવાથી તેને હની બિયર તરીકે પણ ઓળખવામાં આવે છે.
રીંછની છાતીના ભાગે V આકારનું નિશાન જોવા મળે છે.
રીંછની સુઘવાની શક્તિ સૌથી વધારે હોય છે.
રીંછની પ્રજાતિ
વિશ્વમાં રેન્જની કુલ 08 પ્રજાતિ જોવા મળે છે.
જેમાંથી ભારતમાં માત્ર 04 પ્રજાતિના રીંછ જોવા મળે છે.
- બ્રાઉન રીંછ
- એશિયાટીક બ્લેક રીંછ
- સન રીંછ
- સ્લોથ રીંછ
ગુજરાત રાજ્યમાં માત્ર સ્લોથ રીંછ જ જોવા મળે છે.
વિશ્વમાં સ્લોથ રીંછની લગભગ 90 % વસ્તી માત્ર ભારતમાં જોવા મળે છે.
સ્લોથ રીંછને IUCNNની રેડ લીસ્ટમાં સંવેદનશીલ યાદીમાં સમાવેશ કરવામાં આવેલો છે.
ભારતીય વન્ય જીવ અધિનિયમ 1972ની અનુસૂચિ-1માં મુકવામાં આવેલું પ્રાણી છે.
ભારતીય વન્યજીવ અધિનિયમ 1972 એ ઇન્દિરા ગાંધીના સમયમાં ઘડાયો હતો.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. રીંછનો ખોરાક શું છે?
Ans – રીંછનો પ્રિય ખોરાક ઉધઈ છે.
2. વિશ્વ રીંછ દિવસ કયારે માનવામાં આવે છે?
Ans – 12 ઓક્ટોબરના દિવસે વિશ્વ સ્લોથ રીંછ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
3. રતનમહાલ રીંછ અભયારણ્ય કિયા આવેલું છે?
Ans – રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદ જીલ્લામાં આવેલું છે.
4. જેસોર રીંછ અભયારણ્ય કિયા આવેલું છે?
Ans – જેસોર રીંછ અભયારણ્ય બનાસકાઠા જીલ્લામાં આવેલું છે.
5. રીંછને અંગ્રેજીમાં શું કહેવાય?
Ans – રીંછને અંગ્રેજી સ્લોથ બિયર કહેવાય છે.