અહી વર્તમાન સમયનું Gujarat Nu Mantri Mandal વિશે માહિતી આપવામાં આવેલી છે. ગુજરાતમાં તાજેતરમાં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી હતી આથી ગુજરાતનું નવું મંત્રી મંડળ બન્યું છે. કોઈ પણ મંત્રી અને તેમનો હોદો બદલાશે તો અહી અપડેટ કરવામાં આવશે જેથી તમને તાજેતરની માહિતી મળી રહે. આ માહિતી તમને દરેક પરીક્ષામાં ઉપયોગી તે હેતુ થી લખવામાં આવેલી છે આ માહિતીમાં કઈ પણ ભૂલ હોય તો તમને મને કોમેન્ટમાં જણાવી શકો છો,માહિતી સારી લાગે તો બીજા મિત્ર સાથે શેર કરવા વિનંતી.
Last Update: 28-04-2024
Gujarat Nu Mantri Mandal
મુખ્યમંત્રી –1
કેબીનેટ મંત્રી – 8
રાજ્યકક્ષાના મંત્રી (સ્વંત્ર હવાલો) – 2
રાજ્યકક્ષાના મંત્રી – 6
ટોટલ – 17
1) ભુપેન્દ્રભાઈ રજનીકાંતભાઈ પટેલ (મુખ્યમંત્રી) : આયોજન, ગૃહ અને પોલીસ, શહેરી અને વિકાસ, મહેસુલ અને આપતી અને વ્યવવ્સ્થાપન, પાટનગર યોજના, માર્ગ અને મકાન, ખાણ અને ખનીજ, માહિતી અને પ્રસારણ, યાત્રાધામ વિકાસ, બંદરો, નશાબંધી, વિજ્ઞાન અને પ્ર્ધ્યોગીકરણ વગેરે
કેબિનેટ મંત્રીઓ
1) કનુભાઈ મોહનલાલ દેશાઈ : નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ
2) બળવંતસિહ રાજપૂત : લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, ખાદી, નાગરિક ઉદ્દયન, શ્રમ અને રોજગાર
3) ઋષિકેશ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ ,ન્યાય તંત્ર, કાયદો, વૈધાનિક અને સંસદીય બાબતો
4) રાઘવજીભાઈ પટેલ : કૃષિ, પશુપાલન, મસ્ત્ય ઉદ્યોગ,ખાદી મંત્રાલય અને ગ્રામ વિકાસ બાબતો
5) ભાનુબેન બાબરિયા : સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ
6) કુબેરભાઈ ડીન્ડોર : આદિવાસી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ
7) કુંવરજીભાઈ બાવળિયા : જળ સંપતી, પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
8) મુળુભાઈ બેરા : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવુતિઓ , વન અને પર્યાવરણ , કલાયમેટચેન્જ
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
1) હર્ષ સંઘવી : રમતગમત અને યુવા સેવા, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ અને ગ્રામરક્ષક દળ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગૃહ અને પોલીસ હાઉસિંગ
2) જગદીશ વિશ્વકર્મા : મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, કુટીર, નાગરિક ઉદયન (રાજ્ય કક્ષા), ખાદી અને ગ્રામ ઉદ્યોગ (રાજ્ય કક્ષા)
રાજ્યકક્ષાના મંત્રી
1) પુરુષોત્તમભાઈ સોલંકી : મત્સ્યઉદ્યોગ અને પશુપાલન
2) કુંવરજીભાઈ હળપતિ : આદિવાસી વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ
3) મુકેશભાઈ પટેલ : વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપતિ, પાણી અને પુરવઠા
4) પ્રફુલભાઈ પાનસેરીયા : સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
5) ભીખુભાઈ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
6) બચુભાઈ ખાબડ : પંચાયત અને કૃષિ
Gujarat Nu Mantri Mandal FAQ
1) ગુજરાતના આરોગ્ય મંત્રીનું નામ ?
Ans: ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે.
2) ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી કોણ છે ?
Ans: ગુજરાતના હાલના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ છે.
3) ભારતના હાલના આરોગ્ય મંત્રી કોણ છે ?
Ans: ભારતના હાલના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે.
Read More : ભારતના રાજ્યો ,રાજધાની ,રાજ્યપાલ અને મુખ્યમંત્રી નવી ઉપડેટ સાથે 2023
Read More : ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ (જુલાઈ 2023)