Bharat Na Vartman Padadhikari [June 2024 Update]

મિત્રો અહી તમને Bharat Na Vartman Padadhikari વિશે માહિતી આપવામાં આવેલ છે. ભારતના વર્તમાન પદાધિકારીઓની માહિતી યાદ રાખવા માટે શોર્ટ મેથડ આપવામાં આવેલી છે, આ મેથડ ફક્ત યાદ રહે તે માટે લખવામાં આવેલી છે. આશા રાખું છું કે જે આ માહિતી તમને ગમશે, આ માહિતી સમય સાથે ઉપડેટ કરવામાં આવશે.

Bharat Na Vartman Padadhikari

નીચે Bharat Na Vartman Padadhikari વિશે અલગ અલગ માહિતી તારવીને આપવમાં આવેલી છે. અહી આપેલી માહિતીમાં કઈ પણ ભૂલ જણાય તો તમને મને કોમેન્ટમાં જણાવી શકો છો જેથી હું આ માહિતીમાં સુધારો કરી શકુ.

બંધારણીય અને બિન બંધારણીય સંસ્થાઓ 

સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના અધ્યક્ષ – હરિલાલ શામરીયા 

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના અધ્યક્ષ – પ્રવીણ કુમાર શ્રી વાસ્તવ

નેશનલ કમિશન ફોર વુમન (NCW)ના અધ્યક્ષ – રેખા શર્મા

નેશનલ કમિશન ફોર માઈનોરીટીસ (NCM)ના અધ્યક્ષ – સરદાર ઈકબાલ સિંહ

નેશનલ હ્યુમન રાઇટ કમિશન (NHRC)ના અધ્યક્ષ – અરુણ કુમાર મિશ્રા

નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ (NCSC)ના અધ્યક્ષ – વિજય સંપલા

નેશનલ કમિશન ફોર શિડ્યુલ ટ્રાઈબ (NCST)ના અધ્યક્ષ – પદ ખાલી

નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ (NCBC)ના અધ્યક્ષ – હંસરાજ ગંગારામ આહીર

ભારતમાં બંધારણીય અધિકારી

રાષ્ટ્રપતિ – દ્રોપદી મૂર્મુ (15th)

ઉપરાષ્ટ્રપતિ – જગદીપ ધનખર (14th)

વડાપ્રધાન – નરેન્દ્ર મોદી (15th)

ભારતમાં ન્યાયિક અધિકારી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ –  ધનંજય યશવંત ચંદ્રચુડ (50th)

ભારતના એટર્ની જનરલ – આર. વેંકટરામણી (16th)

સોલિસિટર જનરલ – તુષાર મહેતા

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનના અધ્યક્ષ (NGT)ના અઘ્યક્ષ – પ્રકાશ શ્રીવાસ્તવ

ભારતમાં સંસદીય અધિકારી 

લોકસભાના મહાસચિવ – ઉત્પલ કુમાર સિંહ

લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) – ઓમ બિરલા (18મી)

લોકસભાના વિપક્ષના નેતા – રાહુલ ગાંધી

રાજ્યસભાના સભાપતિ / અધ્યક્ષ – જગદીપ ધનખર

રાજ્યસભાના ઉપસભાપતિ / ઉપાધ્યક્ષ – હરિવંશ નારાયણ સિંહ

રાજ્યસભાના શાસક પક્ષના નેતા – પીયુષ ગોયલ

રાજ્યસભાના મહાસચિવ – પ્રમોદચંદ્ર મોદી

કોંગ્રેસના નવા અધ્યક્ષ – મલ્લિકા અર્જુન ખડગે

BJP ના અધ્યક્ષ – જે પી નડ્ડા

ભારતીય ચૂંટણી પંચ 

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર

ચૂંટણી કમિશનર –જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ

નાયબ ચૂંટણી કમિશનર – અજય ભાદુ, આર.કે.ગુપ્તા, ઉમેશ સિંહા, સુદીપ જૈન

કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ

કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) – ગીરીશ ચંદ્ર મુર્મુ (14th) 

કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસ (CGA) – એસ એસ દુબે (28th)

ભારતમાં સશસ્ત્ર દળોના વડા

સુપ્રીમ કમાન્ડર – દ્રોપદી મુર્મુ (રાષ્ટ્રપતિ)

CDS – ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ –અનિલ ચૌહાન (2)

આર્મી ચીફ – જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 

નૌકાદળના ચીફ – એડમીરલ આર. હરિકુમાર

હવાઈ દળના ચીફ – વિવેક રામ ચૌધરી

ભારતમાં વીમા સંસ્થાઓના વડા

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)ના ચેરમેન – દેબાશિષ પાંડા

લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના અધ્યક્ષ – સિધાર્થ મોહંતી 

જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (GICI)ના ચેરમેન – રમાસ્વામી નારાયણ

જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (GICI)ના ચેરમેન – રમાસ્વામી નારાયણ

ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની (OIC)ના ડિરેક્ટર – આર આર સિંઘ

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની (UIIC)ના ડિરેક્ટર – એસ. એલ. ત્રિપાઠી

નેશનલ ઇન્સ્યોરન્સ કંપની (NIC)ના ચેરમેન – તાજીંદર મુખર્જી

ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ( NIIC)ના સી એમ ડી – અતુલ સહાય

સચિવ અને સલાહકાર

કેબીનેટ સચિવ – રાજીવ ગોેબા

ગૃહ સચિવ – અજયકુમાર ભલ્લા

નાણા સચિવ – ટી. વી. સોમનાથન

રક્ષા સચિવ – ગિરધર અરમાને

વિદેશ સચિવ – વિજય મોહન કવાતરા

વડાપ્રધાનના સલાહકાર – તરુણ કપૂર , અમિત ખરે

વડાપ્રધાનના અગ્રસચિવ – પી. કે. મિશ્રા

સંરક્ષણ નાણા સચિવ – ગાર્ગી કોલ

મહેસુલ સચિવ – સંજય મલ્હોત્રા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર – અજીત ડોભાલ

નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર – પંકજ સિંહ 

મુખ્ય આર્થીક સલાહકાર – અનંત નાગેશ્વરન

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર – કે. વિજયરાઘવન

ભારતમાં રમતગમત સંસ્થાઓના વડા

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના પસંદગી સમિતિના અધ્યક્ષ – ચેતન શર્મા

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના પ્રમુખ – રોજર બિન્ની

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન – જય શાહ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચેરમેન – અરુણસિહ ઘુમલ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ – ગ્રેગ બાકેલે (ન્યૂઝીલેન્ડ)

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રથમ સ્વતંત્ર મહિલા ડાયરેકટર – ઇન્દિરા નૂઈ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ – અમોલ મઝુમદાર

ભારતીય પેરાઓલિમ્પીક સમિતિના પ્રમુખ – દીપા મલિક

બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI)ના પ્રમુખ – હિમંતા બિશ્વા શર્મા

ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ – સહદેવ યાદવ

એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ – આદિલ સુમરીવાલા

ભારતીય ઓલમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ – પી.ટી ઉષા

હોકી ઇન્ડિયાના પ્રમુખ – દિલીપ તારકી 

ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના ચેરમેન – સંજય કપૂર

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ – મેઘના અહલાવત

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ – કલ્યાણ ચોબે

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFOI)ના પ્રમુખ –

ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ – મોહમ્મદ તૈયબ ઇકરામ

FIFAના પ્રમુખ – જીયાન્ની ઇન્નિફેટીનો (ઇટાલી સ્વીટર્જલેન્ડ)

એથીક્સ ઓફિસર અને ઓમબર્ડ્સ મેન BCCI – વિનીત શરણ

ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ – લોવલીના બોગોહેન

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સીઈઓ – જ્યોફ  એલાડીસ

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રેસીડેન્ટ – થોમસ બાય (જર્મની)

ઇન્ટરનેશનલ એથ્લેટિક ફેડરેશનના પ્રમુખ – સેબેસ્તિયન કો (UK)

ઇન્ટરનેશનલ વેટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ – મોહમ્મદ જલુદ

ભારતમાં વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાના વડા

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અધ્યક્ષ – એસ. સોમનાથ

એટોમિક એનર્જી કમિશન (ACE)ના અધ્યક્ષ – કમલેશ નીલકંઠ વ્યાસ

એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)ના અધ્યક્ષ – દિનેશકુમાર શુક્લા

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના અધ્યક્ષ – સમીર.વી.કામત

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ના ડાઈરેકટર – – વિવેક ભાસિન

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર – એસ. સોમનાથ

CSIR – કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ – નલ્લાથંભી કલાઈસેલવી

ભારતમાં પ્રેસ અને મીડિયાના વડા 

ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (INS)ના પ્રમુખ – કે. રાજા. પ્રસાદ રેડી

યુનાઇટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા (UNI)ના પ્રમુખ – વિશ્વાસ ત્રિપાઠી

પ્રસાર ભારતી બોર્ડ (PBB)ના પ્રમુખ- ડૉ. એ. સૂર્ય પ્રકાશ

પ્રસાર ભારતી બોર્ડ (PBB)ના સીઈઓ – ગૌરવ દ્રિવેદી 

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ – પરેશ રાવલ

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (FTII)ના પ્રેસિડેન્ટ – અભિનેતા તારંગાનાથ માધવન  

ઓલ ઇન્ડિયા રેડિયો (AIR)ના ડાયરેક્ટર જનરલ – ડૉ. વસુંધા ગુપ્તા

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI)ના અધ્યક્ષ – અવેક સરકાર

ભારતમાં ગુપ્ત અને તપાસ સંસ્થાઓના વડા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ડાયરેકટર – સત્ય નારાયણ પ્રધાન

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડાયરેક્ટર – પ્રવીણ સૂદ

ચીફ ઇન્ફોર્મેશન કમીશનના (CIC)ના ડાયરેક્ટર- હરિલાલ સામરીયા

ઈફોર્સમેન્ટ ડિરેક્ટર (ED)ના ડાયરેક્ટર – રાહુલ નવીન

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના ડાયરેકટર – દિનકર ગુપ્તા

રીસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ (RAW)ના ડાયરેકટર – રવિ સિન્હા

ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ડાયરેક્ટર – તપન કુમાર ડેકા

નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના અઘ્યક્ષ – એમ.એ.ગણપથી

લોકપાલના ચેરમેન – પ્રદીપ કુમાર મોહંતી

નીતિ આયોગના CEO – બી.વી.આર. સુબ્રમણ્યમ

નીતિ આયોગના અધ્યક્ષ – નરેન્દ્ર મોદી

નીતિ આયોગના ઉપાધ્યક્ષ – સુમન.કે.બરી

ભારતના રક્ષા સંસ્થા

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના ડાયરેક્ટર જનરલ – સુશ્રી નીના સિંઘ 

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ચેરમેન – અનિલ દયાલ

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ડાયરેકટર જનરલ – નીતિન અગ્રવાલ

ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના અધ્યક્ષ – રાહુલ રશગોત્રા

સશત્ર સીમા બળ (SSB)ના ડાયરેકટર જનરલ – રશ્મિ શુક્લા

Read More : ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ

Read More : ગુજરાતનું મંત્રીમંડળ

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment