1950 થી 2024 સુધીના ભારતના રાષ્ટ્રપતિઓની યાદી અને માહિતી

અહી ભારતના રાષ્ટ્રપતિઓની યાદી આપવામાં આવેલી છે જેમાં ભારતના રાષ્ટ્રપતિઓ વિશે વિશેષ માહિતી આપવામાં આવેલી છે જે તમને ઉપયોગી થશે માહિતી ગમે તો શેર કરો …

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી

અહી ભારતના રાષ્ટ્રપતિઓ વિશે નીચે માહિતી આપવામાં આવેલી છે.

કાર્યકારી રાષ્ટ્રપતિ –

અત્યાર સુધીના રાષ્ટ્રપતિ – 15 

ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ –

1) ડો. રાજેન્દ્ર પ્રસાદ

સમય – 26 જાન્યુઆરી 1950 – 13 મે 1962

જન્મ – ઝેરદઈ (બિહાર)

ઉપનામ – રાજેન્દ્ર બાબુજી

માતા – કમલેશ્વરી દેવી

પિતા – મહાદેવ સહાય

અભ્યાસ – કાયદા શાસ્ત્ર માં PhD

પુસ્તક – India Divided , ચંપારણમાં સત્યાગ્રહ

એવોર્ડ – ભારત રત્ન (1962)

વર્ષ 1947 માં કૃષિ મંત્રી રહી ચૂક્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી માં સૌથી વધુ સમય રાષ્ટ્રપતિ પદ પર રહી ચૂક્યા હતા. (12 વર્ષ)

2) ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન 

સમય – 13 મેં 1962 – 13 મેં 1967

જન્મ – તિરૂતાન (તમિલનાડુ)

માતા – સિતામ્માં

પિતા – વીરાસ્વામી

પત્ની – શિવકામ્માં

બંધારણમાં પ્રથમ સુધારો તેમનાં સમયમા થયેલો. (વડાપ્રધાન – નહેરુ)

એવાં પ્રથમ રાષ્ટ્રપતિ છે જે ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા હોય.

> તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે.

તેમને ભારત રત્ન અને ધાર્મિક ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર ટેમ્પલટન પુરસ્કાર મળ્યો હતો.

ભારત અને વિદેશોમાં 100 થી વધુ યુનિવર્સિટીઓ દ્વારા ડોક્ટરની પદવી મળેલી છે.

પુસ્તકો :

  • The ethics off Vedant and its material peace position
  • The philosophy of ravindranath Tagore
  • The philosophy of upnishad
  • EStarn religion and western thought
  • Education political and war
  • The thmmpd
  • Great Indians

3) ડો. ઝાકીર હુસેન 

સમય – 9 મેં 1967 – 3 મેં 1969

જન્મ – હૈદરાબાદ

દાદા  – ગુલામ હુસેન ખાન (ભારતીય સેના)

પિતા – ફિદા હુસેન ખાન

પુરસ્કાર – પદ્મવિભૂષણ અને ભારત રત્ન

તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા.

12 ઓક્ટોબર 1920 માં અસહકારના આંદોલનમાં જોડાયા હતા અને તેમને કોલેજનું શિક્ષણ છોડી દીધું હતું.

તેઓ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એમ ત્રણેય પદ ઉપર રહી ચૂકેલ છે.

તેઓ ભારતના જાણીતા અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા.

1957 થી 1962 સુધી બિહારના ગવર્નર રહી ચૂક્યા હતા.

તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ પદે રહેલ તેમજ જમ્યા મીલીયા ઈસ્લામી યુનિવર્સિટીના સહસ્થાપક હતા.

તેઓ સૌથી ઓછા સમય રાષ્ટ્રપતિ પદ પર રહ્યા હતા. (સૌથી વધુ રાજેન્દ્ર પ્રસાદ)

તેઓ 3 મેં 1969માં હૃદય રોગના કારણે ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

વી. વી.ગિરિ  (પ્રથમ કાર્યકારી)

સમય –  24 ઓગસ્ટ 1967 – 24 ઓગસ્ટ 1974 (કાર્યકારી)

પૂરું નામ – શ્રી વરાહ ગિરિ વેંકટ ગિરિ

જન્મ – 10 ઓગસ્ટ 1894  (બરહામપુર – બિહાર)

માતા – સુભ્રહ્મમાં

પિતા – વી.વી. જોગિયા પંતુલુ

પુરસ્કાર – ભારત રત્ન , 25 પૈસાની ટપાલ ટિકિટ બહાર પડાઈ.

અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રાષ્ટ્રપતિ બન્યા હતા.

તેઓ દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા.

શપથ ગ્રહણ સમયે વી.વી.ગીરીએ ઇન્દિરા ગાંધીને બેટી કહીને સંબોધ્યા હતા.

તેઓએ શ્રીલંકામાં ભારતના રાજદૂત તરીકે કામ કર્યું હતું.

તેઓનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ સૌથી ઓછો હતો. (સૌથી વધુ રાધાકૃષ્ણન 10 વર્ષ)

એમ. હિદાયતુલ્લા (બીજા કાર્યકારી)

સમય – 1969

નામ – મહંમદ હિદાય તુલ્લાહ

જન્મ – 17 ડિસેમ્બર 1905 (મહારાષ્ટ્ર)

પિતા – ખાન બહાદુર હાફિજ વિલાય તુલાહ

1956 માં નાગપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદ સંભાળેલું.

1 નવેમ્બર 1956 માં જબલપુર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે સેવા આપેલી.

તેઓ રાષ્ટ્રપતિ પદ ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા.

તેઓ 35 દિવસ સુધી કાર્યકારી રાષ્ટ્રપતિના પદ પર રહ્યા હતા અને ત્યારબાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ પર પણ રહી ચૂક્યા હતા.

4) વી.વી.ગિરિ 

સમય – 1969 – 1974

પહેલા તેઓ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા હતા.

તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર પ્રથમ વ્યક્તિ હતા.

એકમાત્ર એવા રાષ્ટ્રપતિ કે જેની ચૂંટણીમાં બીજીવાર મતગણતરી કરવી પડી.

5) ફકરુદિન અલી 

સમય – 1974 – 1977

જન્મ – 13 મે 1905 (દિલ્હી)

પિતા – જેડ. અલી. અહમદ

કાર્યકાળ – 24 ઓગસ્ટ 1974 થી 11 ફેબ્રુઆરી 1977

તેઓ સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ હતા.

દેશમાં આંતરિક અશાંતિના કારણે સૌ પ્રથમવાર અને અંતિમ વાર કટોકટી લાગુ થઈ હતી.

ઝાકીર હુસેન પછી તેઓ બીજા વ્યક્તિ હતા કે જેમને ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હતું.

બી. ડી. જતી (ત્રીજા કાર્યકારી)

સમય – 1977

પૂરું નામ – બાસપ્પા દાનપ્પા જતી

જન્મ – 10 સપ્ટેમ્બર 1912 (બિજાપુર કર્ણાટક)

પિતા – દાનપ્પા

કાર્યકાળ – 11 ફેબ્રુઆરી 1977 થી 24 જુલાઈ 1977

તેઓ સૌથી વધુ સમય સુધી કાર્યકારી રાષ્ટ્રપતિ પદ પર રહેનાર વ્યક્તિ હતા.(પાંચ મહિના)

તેઓ એક જાણીતા વકીલ હતા.

1942માં ભારત છોડો આંદોલનમાં પ્રજા પરિષદ પાર્ટીના સેક્રેટરી હતા.

1952માં તેઓ વિધાનસભાના સભ્ય બન્યા.

1957માં મૈસુર રાજ્ય ભૂમિ સુધારા સમિતિના ચેરમેન બન્યા હતા.

1958માં મૈસુર સ્ટેટના મુખ્યમંત્રી બન્યા હતા.

1974 માં ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હતા.

ઓરિસ્સા રાજ્યના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.

6) નીલમ સંજીવ રેડ્ડી 

સમય – 1977 – 1982

જન્મ – 19 મે 1913 (ઈલબુર – આંધ્રપ્રદેશ)

પિતા – નિલમ ચિનપ્પા રેડ્ડી

કાર્યકાળ – કાર્યકાળ – 25 july 1977 થી 25 july 1982

તેઓ એકમાત્ર રાષ્ટ્રપતિ હતા કે જેઓ ચૂંટણી હાર્યા બાદ બીજી વખત બિનહરીફ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા.

તેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા.

સૌથી નાની ઉંમરે (64) રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ વ્યક્તિ હતા. (સૌથી મોટી વયે – આર વેંકટરામન)

66 વર્ષે રાષ્ટ્રપતિ બનનાર જ્ઞાની ઝેલસિંહ

7) જ્ઞાની ઝેલસિંહ 

સમય – 1982 – 1987

જન્મ – 5 મે 1916 (સંઘવાન – પંજાબ પ્રાંત)

દાદા – સરદાર રામસિંહ (શિલ્પકાર)

એવોર્ડ – ઓર્ડર ઓફ સેન્ટ થોમસ એવોર્ડ

કાર્યકાળ – કાર્યકાળ – 25 july 1977 થી 25 july 1982

તેઓ ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ હતા.

તેઓ પોકેટ વીટોનો ઉપયોગ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા.

1980 થી 1982 સુધી ભારતના ગૃહ મંત્રી રહ્યા હતા.

નીલમ સંજીવ રેડી પછી સૌથી નાની ઉંમરે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ હતા. (66વર્ષે)

ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કાર્ય કરેલું હતું.

1994 માં અકસ્માત માં ગંભીર ઈરજા થતાં 78 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

8) આર. વેંકટરામન 

સમય – 1987 – 1992

તેઓ સૌથી મોટી ઉંમરે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ હતા. (સૌથી નાની ઉંમરે – નીલમ સંજીવ રેડી)

પૂરું નામ – રામ સ્વામી વેંકટ રમણ

જન્મ – 4 ડિસેમ્બર 1910 (રાજા રદમ તમિલનાડુ)

આત્મકથા – My President Year

તેઓ અર્થશાસ્ત્રી હતા જેના સમયમાં ચાર વડાપ્રધાન બદલાયા હતા.

તેઓના સમયગાળા દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

9) ડો. શંકર દયાલ શર્મા 

સમય – 1992 – 1997

જન્મ – 19 ઓગસ્ટ 1918 (ભોપાલ)

પિતા – ખુશીલાલ શર્મા

કાર્યકાળ – 25 જુલાઈ 1992  થી

તેઓને ઉર્દુ ભાષામાં ‘આલિમ ફાજિલ’ ની ઉપાધિ મળી હતી.

પુસ્તકો :

  • ચેતન એક સ્ત્રોત
  • હમારે ચિંતન કી મુલ ધારા
  • હમારી સાંસ્કૃતિક ધરોહર
  • ક્રાંતિ દ્રષ્ટા
  • જવાહરલાલ નહેરુ ધ મેકર ઓફ મોર્ડન કોમનવેલ્થ
  • રુલ ઓફ લો એન્ડ રુલ ઓફ પોલીસ

10) કે. આર. નારાયણા 

સમય – 1997 – 2002

પુરુ નામ – કોચેરીલ રામન નારાયણ

જન્મ – 27 ઓક્ટોબર 1920 (કેરળ)

કાર્યકાળ – 25 જુલાઈ 1997 થી 24 જુલાઈ 2002

અનુસૂચિત જાતિમાંથી આવનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા.

તેમના કાર્યકાળ દરમિયાન 6 ડિસેમ્બર 1992 માં બાબરી મસ્જિદ ધ્વસ કરવામાં આવી હતી.

તેઓ એકમાત્ર રાષ્ટ્રપતિ હતા જે આઈએફએસ (IFS) માથી રાષ્ટ્રપતિ બન્યા હોય.

તેઓ સૌથી વધુ મતોના અંતરથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી.

તેમના કાર્યકાળ દરમિયાન 1999 માં પાકિસ્તાન સાથે કારગિલ નું યુદ્ધ થયું હતું.

તેમના કાર્યકાળ દરમિયાન બે વાર સંસદ ભંગ કરવામાં આવી હતી.

11) ડો. એ.પી. જે. અબ્દુલ 

સમય – 2002 – 2007

પૂરું નામ – અવુલ પાકિર જૈનુંલાબદિન અબ્દુલ કલામ

જન્મ – 15 ઓક્ટોબર 1931 (રામેશ્વર – તમિલનાડુ)

પિતા – જૈનુંલાબદિન

કાર્યકાળ – 25 july 2002 થી 25 july 2007

એવોર્ડ – ભારત રત્ન

ઉપનામ – મિસાઈલ મેન

પુસ્તકો :

  • વિંગ્સ ઓફ ફાયર
  • ઇન્ડિયા 2020
  • ઈન્ડોમીટેબલ સ્પિરિટ
  • માય જર્ની
  • ટ્રાન્સકેન્દેન્સ
  • તેઓ એકમાત્ર અવિવાહિક અને વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા.
  • તેઓને પીપલ પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવતા હતા.
  • તેમની આત્મકથા વિંગ્સ ઓફ ફાયરનું ગુજરાતીમાં અનુવાદ કરનાર હરીશ ધોળકિયા હતા.

12) પ્રતિભા દેવિસિંહ પાટીલ 

સમય – 2007 – 2012

જન્મ – 13 ડિસેમ્બર 1934 (નંદગાવ – બોમ્બે પ્રેસિડેન્સી)

પિતા – નારાયણરાવ પાટીલ

કાર્યકાળ – 25 જુલાઈ 2007 થી 25 જુલાઈ 2012

તેઓ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા.

તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.

13) પ્રણવ મુખજી 

સમય – 2012 – 2017

જન્મ – 11 ડિસેમ્બર 1935 પશ્ચિમ બંગાળ

પિતા – કે.કે મુખર્જી

કાર્યકાળ – 25 જુલાઈ 2012 થી

પુરસ્કાર – ભારત રત્ન અને પદ્મવિભૂષણ

ઉપનામ – પોલ્ટ

તેઓ કેન્દ્ર સરકારમાં નાણામંત્રી અને વિદેશ મંત્રી તરીકે સેવા આપેલી.

તેઓએ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એમ બંને સરકારના મંત્રીમંડળમાં સામેલ હતા.

તેઓ મનમોહનસિંહની સરકારમાં નાણામંત્રી તરીકે સેવા આપેલી.

પુસ્તકો :

  • બિયોડ સર્થાઇવલ
  • મિડ ટર્મ પોલ
  • ઓફ ધ ટ્રેક
  • સાગા ઓફ સ્ટ્રગલ એન્ડ સેક્રિફાઇડ
  • ચેલેન્જ બીફોર નેશન

14) રામનાથ કોવિંદ 

સમય – 2017 – 2022

જન્મ – 1 ઓક્ટોબર 1945 (ઉત્તર પ્રદેશ)

પિતા – મૈકુલાલ

કાર્યકાળ – 25 જુલાઈ 2017 થી

1994 થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય હતા.

2015 થી 2017 દરમિયાન બિહારના રાજ્યપાલ પદે હતા.

15) દ્રોપદી મૂર્મુ 

સમય – 2022 થી વર્તમાન

જન્મ – 20 જૂન 1958 મયુરભંજ (ઓરિસ્સા)

જાતિ – સંથાલ જનજાતિ

રાજકીય પાર્ટી – BJP

પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે.

પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા.

2007માં ઓરિસ્સા વિધાનસભાના સર્વ શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2015 માં ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા.

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment