ભારતના રાજ્યો અને પાટનગર મુખ્યમંત્રી રાજ્યપાલ એપ્રિલ 2024

અહી ભારતના રાજ્યો અને પાટનગર નામ અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ તેમજ રાજ્યોના તેમજ ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી કોણ છે ? ગુજરાતના રાજ્યપાલ વિશે માહિતી આપેલ છે , જે તે સમયે રાજ્યોના પાટનગર , ગુજરાતના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ બદલાશે તો અહી સમય સર અપડેટ કરી દ્દેવામાં આવશે.

ભારતના રાજ્યો અને પાટનગર

ભારતના 28 રાજ્યો આલેવા છે જે નીચે પ્રમાણે આપેલા છે.

Last Update : 28-04-2024 

ક્રમ 

રાજ્ય

રાજધાની 

રાજયપાલ 

મુખ્યમંત્રી

1

ગુજરાત 

ગાંધીનગર 

આચાર્ય દેવવ્રત 

ભૂપેન્દ્રભાઇ પટેલ 

2

રાજસ્થાન 

જયપુર 

કલરાજ મિશ્રા 

ભજનલાલ શર્મા 

3

હરિયાણા 

ચંડીગઢ 

બંડારુ દત્રાતેય 

નાયબસિંહ સૈની 

4

પંજાબ 

ચંડીગઢ 

બનવારીલાલ પુરોહિત 

ભગવત માન

5

હિમાચલ પ્રદેશ 

શિયાળુ - શિમલા ઉનાળું - ધર્મશાળા

શિવ પ્રતાપ શુક્લ 

સુખવિંદર સિંહ સુક્કખું

6

ઉત્તરાખંડ 

શિયાળુ - દહેરાદૂન ઉનાળુ - ગૌશેણ

ગુરમીત સિંહ 

પુષ્કરસિંહ ધામી

7

ઉત્તર પ્રદેશ 

લખનઉ 

આનંદીબેન પટેલ 

યોગી આદિત્યનાથ 

8

બિહાર

પટના

વિશ્વનાથ આલેકર

નીતીશ કુમાર

9

ઝારખંડ

રાંચી

સી. પી. રાધાકૃષ્ણ

હેમંત સોરેન

10 

પશ્ચિમ બંગાળ 

કોલકત્તા

સી. વી. આનંદ બોસ

મમતા બેનર્જી

11

ઓડિશા

ભુવનેશ્વર

રઘુવરદાસ ત્રિપુરા

નવીન પટનાયક

12

આંધ્રપ્રદેશ 

વિશાખાપટ્ટનમ 

એસ અબ્દુલ નઝીર 

જગન મોહન રેડ્ડી

13

તમિલનાડુ

ચેન્નઈ 

આર. એન. રવિ

મુથુંવેલ કરુણા નિધિ

14

કેરળ 

તિરુવંતપુરમ 

આરીફ મોહમ્મદ ખાન 

પીનરાઈ વિજીયન 

15

કર્ણાટક 

બેંગ્લોર 

થાવરચંદ ગેહલોત

સિદ્ધારમૈયા

16

મહારાષ્ટ્ર 

મુંબઈ 

રમેશ બાસ

એકનાથ સિંદે 

17

મધ્યપ્રદેશ 

ભોપાલ 

મંગુભાઈ છગનભાઈ પટેલ

મોહન યાદવ 

18

છત્તીસગઢ 

રાયપુર 

બિશ્વભૂષણ હરીચંદન

વિષ્ણુદેવ સાય

19

તેલંગાણા 

હૈદરાબાદ 

તમિલીસાઈ સુંદર રાજન

અનુમુલ્લા રેવત રેડ્ડી

20

સિક્કિમ

ગંગટોક 

લક્ષ્મણ પ્રસાદ આચાર્ય

પ્રેમ સિંહ તમાંગ 

21

અરુણાચલ પ્રદેશ 

ઈટાનગર 

કેવળ્ય ત્રિવિક્રમ પર નાઈક

પ્રેમા ખાંડુ

22

નાગાલેન્ડ

કોહીમા

લા ગણેશન

નેફ્યું રિયો 

23

મણીપુર 

ઇન્ફાલ 

અનુસુઈયા ઉઈકે

બીરેન સિંહ

24

મિઝોરમ

આઇઝોલ 

કમ્ભમપતિ હરીબાબુ

લાલદુહોમા

25

ત્રિપુરા 

અગરતલા 

શ્રી નલ્લુંઇન્દ્ર સેના રેડ્ડી

માણેક સાહા

26

મેઘાલય 

શિલોંગ 

ફાગુ ચૌહાણ 

કોનરોડ સંગમાં 

27 

અસમ 

દિસપુર 

ગુલાબ ચંદ કટારીયા

હેમંત બિસવા શર્મા

28

ગોવા 

પણજી 

પી એસ શ્રીધરણ પિલ્લાઈ

પ્રમોદ સાવંત 

અહી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા છે અને ક્યા ક્યા ? એના વિશે પણ માહિતી આપવામાં આવેલ છે જે સમય સાથે અપડેટ કરવામાં આવશે … ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા છે અને કયા કયા 

કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની

ભારતના 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે અને તેની રાજધાની નીચે મુજબ આપેલી છે.

Last Update : 28-04-2024 

ક્રમ 

કેન્દ્રશાસિત પ્રદેશ 

રાજધાની 

મુખ્યમંત્રી 

પ્રશાસક 

ઉપરાજ્યપલ 

1

દિવ દમણ અને દાદરા નગર હવેલી 

દમણ 

-----

પ્રફુલ ખોડા પટેલ 

-----

2

ચંદીગઢ

ચંદીગઢ

-----

બનવારી લાલ પુરોહિત 

-----

3

જમ્મુ અને કાશ્મીર

શિયાળો - જમ્મુ, ઉનાળો - શ્રીનગર

-----

-----

મનોજ સિંહા 

4

લડાખ 

લેહ 

-----

-----

બી. ડી. મિશ્રા

5

દિલ્હી 

દિલ્હી 

અરવિંદ કેજરીવાલ

-----

વિનય કુમાર સક્સેના 

6

પોંડીચેરી 

પોંડીચેરી

એન રંગાસ્વામી 

-----

તમીલીસાઈ સુંદરરાજન 

7

લક્ષદીપ

કરવતી 

-----

પ્રફુલ ખોડા પટેલ 

-----

8

અંદમાન અને નિકોબાર 

પોર્ટ બ્લેર 

-----

-----

દેવેન્દ્ર કુમાર જોશી 

Read More : ગુજરાતનું મંત્રીમંડળ 2023 નવી માહિતી 

Read More : ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ 2023 નવી માહિતી 

I am Suresh Bhabhor. and I am this the founder of Website. I have knowledge of the field of competitive exams for the last five years.

Leave a Comment